થરાદ દુધશિત કેન્દ્ર પાસે ત્રિપલ અક્સ્માતમાં કારને વ્યાપક નુકશાન



થરાદ

થરાદ પોલીસની ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશ છતાં પણ જાણે કાયદાનું કોઇ ભાન કે નિયંત્રણ ન હોય તેમ ભારે વાહનો જાેખમી રીતે નગરના હાર્દસમા માર્ગો પર દોડી રહ્યા છે. પરિણામે થરાદમાં જ રેફરલ ત્રણ રસ્તા અને દુધશીત કેન્દ્ર નજીક સર્જાયેલા બે અલગ અલગ અક્સ્માતોમાં ત્રણ વાહનોને નુકશાન થયું હતું. સદભાગ્યે વ્યક્તિઓને હાની થવા પામી ન હતી.