થરાદ તાલુકા ની પ્રાથમિક શાળા માં પરિણામ નો ગોટાળો આવ્યો સામે



થરાદ તાલુકા ની પ્રાથમિક શાળા માં પરિણામ નો ગોટાળો આવ્યો સામે. થરાદ ના મિયાલ પ્રાથમિક શાળા માં જોવા મળી  બેદરકારી. પ્રાથમિક શાળા માં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાયા. શાળા ના બાળક નું સમગ્ર રિજલ્ટ સોસીયલ મીડિયા માં વાયરલ થતા શિક્ષકો ની કામગીરી બાબતે ઉઠવ્યા સવાલો..!