થરાદ તાલુકાના નારોલી નજીક થી દારૂ ભરેલ કાર સાથે બે ઈસમો ઝડપાયા



થરાદ તાલુકાના નારોલી નજીક થી  દારૂ ભરેલ કાર સાથે બે ઈસમો ઝડપાયા. જિલ્લા L.C.B પોલીસે કેનાલ પર પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી શિફ્ટ ગાડી ઝડપી. Swift ગાડી માંથી પોલીસે વિદેશી દારૂની 600 બોટલ ઝડપી પાડી. દારૂ તેમજ ગાડી સહિત રૂ. 3.50000 થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે બે ઈસમોની અટકાયત કરી..