થરાદ તાલુકા ખોડા ચેક પોસ્ટ પર થી દારૂ ભરેલ ટ્રક સાથે એક ઈસમ ઝડપાયો




થરાદ
થરાદ તાલુકા ખોડા ચેક પોસ્ટ પર થી  દારૂ ભરેલ ટ્રક સાથે એક ઈસમ  ઝડપાયો. થરાદ પોલીસે ખાનગી બાતમી આધારે ઘઉં ના કટ્ટા ની આડ માં દારૂ નો જથ્થો  ભરેલ ટ્રક સહિત 18 લાખ થી વધુ ના મુદામાલ ઝડપી પાડ્યો. ટ્રક માંથી પોલીસેઘઉં ના કટ્ટા ની આડ માં 150 પેટી વિદેશી દારૂની 1800 બોટલ ઝડપી પાડી. દારૂ તેમજ ગાડી સહિત રૂ. 18 ,10,500 ના મુદ્દામાલ સાથે પોલીસે એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી...