થરાદ -મીઠા હાઇવે પર થી દારૂ ઝડપાયો

 


થરાદ,       અહેવાલ: દેવરામભાઇ મિસ્ત્રી -98256 91000

થરાદ -મીઠા હાઇવે પર થી દારૂ ઝડપાયો. સરકારી કોલેજ  પાસેથી દારૂ ભરેલ મિકચર મશીન ઝડપાયું.  દારૂ  ભરેલ મિક્ષર મશીન સાથે એક શખ્સ ને જિલ્લા L.C.B એ ઝડપી પાડ્યો. મિકચર મશીન માંથી  291 પેટી લાખો રૂપિયા નો દારૂ ઝડપાયો. L.C.B એ રાજસ્થાનના શખ્સ ને  30 લાખ થી વધુ મુદામાલ સાથે અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી.