થરાદના મોરથલ ગામની સીમ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો



થરાદના મોરથલ ગામની સીમ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો/ટીન નંગ–૮૬૪ કિ.રૂા.૮૮,૩૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડીને ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થરાદ પોલીસ