વાવ નાં ગંભીરપુરા માં પૈસા ની લેતીદેતી ને લઇ યુવક નું અપહરણ



વાવ,              અહેવાલ: દેવરામભાઇ મિસ્ત્રી -98256 91000

વાવ નાં ગંભીરપુરા માં પૈસા ની લેતીદેતી ને લઇ યુવક નું અપહરણ. અલગ અલગ જગ્યા એ લઇ જી ગડદા પાતું નો માર્યો માર. 10 લાખ આપી દે નહીતો તને અને તારી દીકરીને ઉપાડી લઇ જઇ  જાન થી મારી નાખવાની આપી ધમકી. ભોગ બનનાર ભુરાભાઈ માલી એ વાવ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી..