વાવ તાલુકા નાં ઢીમાં શોર્ટ સર્કિટ થી વાડામાં લાગી આગ



વાવ,              અહેવાલ: દેવરામભાઇ મિસ્ત્રી -98256 91000

વાવ તાલુકા નાં ઢીમાં ગામે લાગી આગ. શોર્ટ સર્કિટ થી વાડામાં લાગી આગ. આગ ને લઇ ઘાસ ચારો બળીને ખાખ. વાડા માં બાંધેલી ગાય દાઝી. મોટા પ્રમાણમાં વાડા માં લાગી હતી આગ.  ઢીમાં વાકજીભાઈ જોષી  નાં વાડા માં લાગી હતી આગ. આગ પર મેળવાયો કાબુ