PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

દિલ્હી, 

PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે 18 એપ્રિલ

-સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે

- સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત

- રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ

19 એપ્રિલે

- બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે

- દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે 

- દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી

- PM બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે

- વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે

- ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત

- 5:00 વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે

- રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ

20 એપ્રિલે

-મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી

-દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે

-2 વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના

-સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે