LRD માટે પોલ મૂક્યો જુઓ ઉમેદવારો ના રિપ્લાય! એપ્રિલ 10, 2022 લોકરક્ષક ની પરીક્ષા સંપૂર્ણ થયા બાદ હસમુખ પટેલે (IPS) ટ્વિટર પર પોલ મૂક્યો હતો જાણો એનુ રીઝલ્ટ!આ પોલ પર ઉમેદવારો દ્વારા રિપ્લાય શું આવ્યા વાંચો નીચે.