સરહદી થરાદ ની કેનાલ માં પાણી બંધ થતાં ખેડૂતો માં રોષ..

 




થરાદ, બનાસકાંઠા.

સરહદી થરાદ ની કેનાલ માં પાણી બંધ થતાં ખેડૂતો માં રોષ..
10 દિવસ ની જહેરાત જોવા છતાં આઠ દિવસે પાણી થયું બંધ
હાલ સિંચાઈ માટે પાણી ની ખૂબ છે સરહદી વિસ્તાર માં જરૂર
8 દિવસે પાણી બંધ કરવામાં આવતા સરહદી ખેડૂતો નો ગુસ્સો સાતમા આસમાને
10 દિવસ ના વાયદા માં આઠ દિવસ પાણી આપી ને સરકારે અમને છેતર્યા નો કર્યો આક્ષેપ ખેડૂતો એ