થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે મહિલાઓ માટે સ્વનિર્ભર કાર્યક્રમ યોજાયો હતો


થરાદ

રાદ તાલુકાના લુવાણા કળશ ગામે મહિલાઓ સંગઠનની મિટિંગમાં લક્ષ્મીબેન ઠાકોર ની ઉપસ્થિતમાં મહિલા ઓ ને સરકાર દ્વારા મળતા લાભો અને સ્વનિર્ભર બને તે હેતુ થી મહિલાઓને બચત યોજના તેમજ અન્ય લાભો વિશે જાણકારી આપી હતી અને લક્ષ્મીબેન ઠાકોર દ્વારા પક્ષીઓ માટે પક્ષી ઘર નુ વિતરણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત લુવાણા કળશ ના ડેપ્યુટી સરપંચ વાઘેલા દેવરાજ ભાઈ તથા નરસી એચ દવે તથા વિષ્ણુભાઈ દવે અને નરસિંહભાઈ વાઘેલા તેમજ અન્ય ગ્રામજનો દ્વારા લક્ષ્મીબેન ઠાકોરનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ પત્રકાર મહેન્દ્ર ભાઈ ઓઝા હાજર રહ્યા હતા તેમજ ગામની દરેક સમાજની મહિલાઓ ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો