થરાદ. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદના હડકાઈ માતાના મંદીરે બકરાની બલી આપવાનો મામલો, થરાદમાં અબોલ પશુની બલી ચડાવતાં પડોશીએ 3ઈસમો સામે ગુન્હો નોંધાવ્યો...3 લોકો દ્વારા ચડાવવામાં આવી હતી બકરાની બલી....પડોશી યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે ઇપીકો કલમ429, પશુ કુરતા અધિનિયમ કલમ11 અને પશુ સંરક્ષણ અધિનિયમ 8(1) અને 10 મુજબ ગુનો નોંધયો
