સરહદી વાવ પંથકમાં પીવાના પાણી વિના પ્રજા ત્રાહિમામ.૩૧ માચૅથી આજદિન સુધી પાણી બિલકુલ નહિવત.વાવ તાલુકાના લોદરાણી ગામમાં પીવાના પાણીનો કાળો કકળાટ.ગામમાં તળાવ કે કુવાઓમાં બિલકુલ પાણી નથી.છેલ્લા પંદર દિવસથી પાણી આવે છે બિલકુલ ઓછુ..ગાયો ભેસો ઘેટાં બકરાં પશુધનને પીવાના પાણીનાં પડી રહ્યા છે ફાંફાં.સરહદી વાવ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાનું નથી મળતું પાણી.પરંતુ પાણી પુરવઠા તંત્રના જવાબદાર અધિકારીઓ ના પેટનું નથી હલતું પાણી.સત્વરે પાણી પુરવઠા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી નો વિક્ટ પ્રશ્ન હલ થશેે કે ,કેમ એ જોવું રહ્યું
