થરાદ.. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદ ના ઇઢાટા કેનાલ ની ઘટના
કેનાલ માં નાહવા પડેલ બે બાળકો ના મોત
ગઈ કાલે બપોરે ત્રણ બાળકો નાહવા કેનાલ માં પડતા બે ના મોત એક નો બચાવ
11 વર્ષીય વિજય અને 12 વર્ષીય હિતેશ નું કેનાલ માં ડૂબી જવાથી મોત બન્ને બાળકો ઠાકોર સમાજ ના
દોરી બાંધી ને ત્રણ બાળકો કેનાલ માં નાહવા પડેલ જેમાં દોરી તૂટી જતા 2 બાળકો ના થયા મોત
એક જ પરિવાર ના બે બાળકો ના મોત થતા પરિવાર પર આભ તૂટ્યું
કેનાલ માં સતત આપઘાત અને ડૂબી જવાની ઘટના અવિરિત યથ્થાવત.
સરહદી વિસ્તાર માં કેનાલ માં મોત નો રેશિયો અવિરત ઊંચે જતો હોવાનો અનુમાન
