એક રમુજી ઘટના,2021માં આવેલી 'પુષ્પાઃ ધ રાઇઝ'ફિલ્મના પ્રખ્યાત એક્ટર અલ્લુ અર્જુનનો ડાયલોગ "પુષ્પા, પુષ્પા રાજ અપુંન જુકેગા નહિ" ફિલ્મ રિલીઝ થયા બાદ અત્યંત લોકપ્રિય બન્યો હતો. જેની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી, ધોરણ 10ના એક વિદ્યાર્થીએ ઉત્તરવાહીની માં "પુષ્પા, પુષ્પા રાજ, અપુન લીખેગા નહીં" શબ્દો જવાબ ની જગ્યાએ લખ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા ખુબજ વાયરાલ થયો છે
