થરાદ, બનાસકાંઠા. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
આજે અમિત શાહ આવશે બનાસકાંઠા, ભારત પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેકટ નું લોકાર્પણ કરશે. 100 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેકટ નું થશે લોકાર્પણ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિતડા નડાબેટ નો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય એ પ્રોજેકટ નો હેતુ. નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકશે.
