વિરાટનો સુપર્બ કેચ એપ્રિલ 27, 2022 નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મિડ-વિકેટ તરફ શોટ ફિલ્ડિંગ કરતી વખતે, વિરાટે ટ્રેન્ટ બોલ્ટનો આヘર્યજનક કેચ પકડી લીધો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.