થરાદ. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદની ખોડા ચેકપોસ્ટ ઉપરથી ઝડપાયો અફીણનો રસ...
ગેરકાયદેસર માદક પ્રદાર્થ અફીણના 300 ગ્રામ રસ સાથે એક આરોપીની અટકાયત..
થરાદ પોલીસે પેસેજર ગાડીમાં અફીણની હેરાફેરી કરનાર મોહન બિશ્નોઈની ઝડપી 31,900 રૂપિયાનો મુદ્દામાલ કર્યો શીલ...
થરાદ પોલીસે આરોપીની અટકાયત કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો કર્યો દાખલ...
