વાવ -સુઇગામ હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના એપ્રિલ 26, 2022 વાવ, બનાસકાંઠા. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રીવાવ -સુઇગામ હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના..વાવ હાઇવે પર ભાટવર નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારી ને અડફેટે લઈ મોત નિપજાવી વાહન લઈ ફરાર...ઘટના ની જાણ વાવ પોલીસ મથકે સ્થાનિક લોકો જાણ કરાઈ...