થરાદ, બનાસકાંઠા. અહેવાલ; ભરતસિંહ રાજપૂત
થરાદ ના વડગામડા કોઠીગામ વચ્ચે ઇકો ગાડી ના ચાલક ની બેદકારી ના કારણે સર્જાયો અકસ્માત.પુર ઝડપે જઇ રહેલ ઇકો ગાડીના ડ્રાઈવર ની બેદરકારી ના કારણેગાડી પલ્ટી ખાતાં અફરાતફરી માહોલ.પેસેન્જર ભરેલી ગાડી પલટી મારતાં પેસેન્જર ને થઈ નાનીમોટી ઇજાઓ મોટી જાનહાની તળી.ઇકો ગાડીમાં સવાર પેસેન્જર નો ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર
માટે 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત ના પગલે ઘટના સ્થળે લોકો માં ટોળેટોળા ઉમટ્યા.

