થરાદ, બનાસકાંઠા.
થરાદ ના રાહ ગામ નજીક વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી એલ.સી બી પોલિસ.
થરાદના રાહ ગામ નજીક પેટ્રોલીંગ દરમિયાન કાર માંથી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડ્યો.
વિદેશી દારૂ તેમજ એક કાર સહિત કુલ.16.73.116 ના મુદ્દામાલ સાથે એલ.સી.બી એ આરોપી ને પકડી પાડ્યો.
જાલોર ના સુરેસિંહ ભવરસિંહ ને વિદેશી દારૂના જથ્થો સાથે એલ.સી બી.પોલિસે દબોચી લીધો.
આરોપી વિરોધી પ્રોહીબીસન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
