શ્રી મલુપુર પે. કેન્દ્ર શાળામાં ધોરણ આઠ ના બાળકોનો દિક્ષાંત સમારોહ યોજાયો
થરાદ
આજે શ્રી મલુપુર પગાર કેન્દ્ર શાળા ખાતે ધોરણ 8 ના બાળકોનો દિક્ષાંત - (વિદાયમાન શુભકામના) કાર્યક્રમ યોજાઈ ગયો . તમામ શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા બાળકો ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. ધો - 8 ના બાળકોએ શાળાને મિનિ સ્પીકરની ભેટ આપી હતી.