થરાદ ની નર્મદા કેનાલ મા સામુહિક આત્મહત્યાનો મામલો

 


થરાદ, બનાસકાંઠા.               અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી

થરાદ ની નર્મદા કેનાલ મા સામુહિક આત્મહત્યાનો મામલો

થરાદ નાં પીલુડા ગામના રહેવાસી પંડ્યા કાળુભાઇ મોહનભાઇ અને પત્ની પંડ્યા ગીતાબેન કાળુભાઇ એ બે પુત્રીઓ સાથે કર્યો આપઘાત.બે કલાક ની શોધખોળ બાદ માતા પુત્રી ના મૃતદેહ મળ્યા, થરાદ ના વામી ગામ નજીક મુખ્ય નર્મદા કેનાલ માં એકજ પરિવાર ના 4 સભ્યો કેનાલ માં જંપલાવાની હતી આશંકા, ઘટના ની જાણ નગરપાલિકા ના તરવૈયા સુલતાન મીર ને કરતા ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરાઈ, થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી, 4 કલાક ની ભારે જહેમત બાદ 4 મૃતદેહ ને બહાર કાઢી પી એમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા.