થરાદ માં સૌપ્રથવાર સાંધા બદલવાનું ઓપરેશન એપ્રિલ 09, 2022 થરાદ, બનાસકાંઠાથરાદ માં સૌપ્રથવાર ગઢવી હોસ્પિટલમા ડૉ.ધનજીભાઈ પટેલ દ્વારા ઘૂંટણ ના સાંધા બદલવાનું ઓપરેશન (Total knee replacement) કરવામાં આવ્યું.ઓપરેશન સફળ રહ્યું અને દર્દી ને આજે હોસ્પીટલ માથી રજા પણ અપાઈ દેવા માં આવી છે