થરાદ,. અહેવાલ: દેવરામભાઇ મિસ્ત્રી
થરાદ-ડીસા હાઇવે પર ટ્રક પલટાઈ. મલુપુર પાટિયા નજીક હાઇવે પલટાઈ ટ્રક. ઘાસનું ભુસું ભરીને જતી ટ્રકે અચાનક મારી પલ્ટી. ટ્રક પલ્ટી મારતાં ઘટના સ્થળે લોકો એકઠાં થયાં. ટ્રક પલ્ટી મારતાં ઘાસનું ભુસું હાઇવે રસ્તા પર થયુ વેરવિખેર.