થરાદ,. અહેવાલ: દેવરામભાઈ મિસ્ત્રી
થરાદ તાલુકાના દેતાલ ગામમાંથી બૉમ્બ જેવો પ્રદાર્થ મળતા ઉત્તેજના, બોમ્બે સ્કોર્ડની ટીમ અને પોલીસે તપાસ હાથ ધરી. પ્લાસ્ટિક જેવા દડામાં દારૂખાનાની ભરીને મૂક્યું હોય તેવી શક્યતાઓ - પૂજા યાદવ એએસપી થરાદ. શંકાસ્પદ વસ્તુમાંથી દારૂખાનાનો પાવડર તેમજ મગના દાણા જેવી ગોળીઓ મળી આવી. જમીનમાં બોર બનાવતી વખતે વિસ્ફોર્ટ માટે વપરાઇ હોય અને એકાદ ગોળો બહાર રહી ગયો હોય - જે.બી. ચૌધરી પી.આઈ. થરાદ

