દેવરામભાઈ મિસ્ત્રી, થરાદ, બનાસકાંઠા.
હિટ એન્ડ રન ની ઘટના...
થરાદ સોંચોર હાઇવે ઉપર બાઇક ચાલક અને કાર વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી.
Cng પમ્પ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ના માથાના ભાગે ગંભીર ઇજાઓ.
અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી રફુચક્કર. ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટ્યા
સ્થાનિક લોકો 108 ને કોલ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો.
