વ્યાજદર 4%ના દરે યથાવત, વધતી મોંઘવારી સૌથી મોટી સમસ્યા

 


વિદેશી હૂંડિયામણ મજબૂત સ્તરે

પોલિસીનું સ્ટેન્ડ અકોમોડેટીવ સ્તરે યથાવત

મોંઘવારી વધવાની આશંકા

FY23માં CPI 5.7% રહેશે : ગવર્નર

એપ્રિલ-જુનમાં ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 6.3%

જુલાઈ-સપ્ટેમ્બરમાં 5%

ઓક્ટોબર-ડિસેમ્બર, 2022માં 5.4% 

જાન્યુઆર-માર્ચ, 2023માં 5.1% રહેવાની સંભાવના

GDPનું અનુમાન 

FY23માં રિયલ GDP 7.2 રહેવાની સંભાવના

એપ્રિલ જુન GDP 16.2% રહેશે : ગવર્નર

જુલાઈ-સપ્ટેમ્બર 2022 6.2% રહેવાની સંભાવના

આરબીઆઈએ જીડીપી અને મોંઘવારી માટેના અનુમાનમાં ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા મુકી છે