લાખણી તાલુકાની ચૌધરી ભાવના પેરા ઓલમ્પિક માં ગોલ્ડ મેડલ જીતી



લાખણી

લાખણી તાલુકાના ઘાણા ગામની ચૌધરી ભાવનાબેન અજબાજી એ  સ્વિઝરલેન્ડ ખાતે રમાયેલી એશીયાઇ પેરા ઓલિમ્પીક રમત મહોત્સવ માં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ જે બદલ સમગ્ર ભારત દેશ તેમજ સમાજ નું નામ રોશન કરી અને બનાસકાંઠા વિસ્તારનું નામ ઉજાગર કર્યું