વાવ - થરાદ હાઇવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત એક નું મોત

visibility


દેવરામભાઈ મિસ્ત્રી, થરાદ, તા. 02/03/2022

વાવ - થરાદ હાઇવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત એક નું મોત

નવજીવન હોસ્પિટલ ની સામે સર્જાયો અકસ્માત..

ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક ફાંગોળાયો...

બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત..

અકસ્માતની ઘટનાને લઈ ઘટના સ્થળે ઉમટ્યા લોકોનાં ટોળેટોળાં...

થરાદ પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી





વધુ સમાચાર જોવા માટે આજેજ ડાઉનલોડ કરો થરાદ લાઈવ એપ